પેટની ચરબી ઓછી કરવા માંગો છો?
તો જાણો કેવી રીતે…
આપણામાંથી ઘણા બધા લોકો આજે ઓવરવેટ છે અને બહાર નિકળેલી ફાંદથી પરેશાન છે. આવું શરીરમાં એનર્જીનાં ઇમબૅલેંસનાં કારણે થાય છે. આ ઇમબૅલેંસથી ફૅટનાં સેલ્સ બૉડીની અંદર જમા થવા લાગે છે, પરંતુ આ ઇમબૅલેંસને સાજુ કરવા માટે આયુર્વેદ આપણી મદદ કરી શકે છે.પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર-લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ, નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે.
હળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો નથી આવતો. સાથે જ તેમાંથી મોજૂદ એંટી-ઑક્સીડંટ ગુણો શરીરનું મેટાબૉલિઝ્મ વધારે છે અને ભૂખ ઓછી કરે છે.
તેમાં કુર્કૂમિન હોય છે કે જે શરીરમાં ફૅટ જામતા રોકે છે. આ જ રીતે લિંબુમાં વિટામિન સી હોય છે કે જે વારંવાર ભૂખ લાગવાથી રોકે છે અને પેટ સાફ રાખે છે. તેનાથી શરીરનું મેટાબૉલિઝ્મ પણ વધે છે. તો આવો જોઇએ કે આ જાદુઈ કૉમ્બિનેશન કેવી રીતે કામ કરે છે ?
Many of us are overweight now and are tired of the escaped tummy. This is due to energy imbalances in the body. This imbalance starts accumulating in the fat cells of the fats, but Ayurveda can help us to correct this imbalance. To reduce the stomach's thickness, turmeric-lemon's powerful combination can be very effective. Turmeric has several mineral minerals such as calcium, potassium, sodium, iron, magnesium and zinc. It also contains vitamin A, vitamin C and vitamin E, niacin and protein etc. Taking turmeric in the diet does not cause the body to swell. Together, the existing antioxidant properties increase the body's metabolism and reduce appetite. It contains curcumin, which prevents fat in the body. Similarly, lemon contains vitamin C which prevents frequent appetite and keeps the stomach clean. It also increases the body's metabolism. So how should this magical combination work?

હળદર-લિંબુ-ગરમ પાણી
1 કપ ગરમ પાણીમાં અડધું લિંબુ નિચોવીને નાંખો અને સાથે 1/4 ટેબલ સ્પૂન હળદર મેળવો. આપ તેમાં મિઠાશ માટે 1/8 કપ ટેબલ સ્પૂન મધ પણ મળવી શકો છે. તેને હુંફાળું જ પી જાવો.
હળદર-લિંબુ ગોલ્ડન પેસ્ટ
એક વાટકીમાં લિંબુનો રસ નાંખી તેની સાથે 1/4 ટી સ્પૂન હળદર મેળવો. પછી તેમાં 1/4 ટી સ્પૂન કાળી મરી અને 1/4
ટી સ્પૂન ઑલિવ ઑયલ તેલ નાંખીનું પેસ્ટ બનાવો. આપ આ પેસ્ટને 1-2 ટી સ્પૂન લો અને દિવસમાં બે થી ત્રણ વાર ખાવો. તેને ભોજન બાદ ખાવો, કારણ કે નરણા કોઠે કાચી હળદર ખાવાથી પેટમાં એસિડ વધશે.
Get 1/4 teaspoon turmeric with a lemon juice in a bowl. Then paste 1/4 teaspoon black
pepper and 1/4 teaspoon olive oil oil in it. You must take 1-2 teaspoons of this paste and
eat it two to three times a day. Eat it after meals, because eating raw turmeric in the
nerves will increase the stomach acid.
હળદર-લિંબુની ચા
મધ્યમ આંચ પર એક પૅનમાં 1 કપ દૂધ ઉકાળો. તેમાં 1/2
ટી સ્પૂન લિંબુનો રસ અને 1/2 ટી સ્પૂન મધ મેળવો અને ઉપરથી થોડુંક વૅનિલા એસેંસ પણ મેળવો. તે પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર મેળવો. આચ ધીમી કરો અને પાંચ મિનિટ સુધી ધીમી જ આંચમાં પકાવો. આંચને બંધ કરી આ ચાને ગાળી લો અને ગરમ જ પીવો.
હળદર અને લિંબુનો કૉમ્બો સલાડ
પેટ ઓછું કરવા માટે આપ જે પણ સલાડ ખાવો, તેમાં 1 ટી સ્પૂન હળદર પાવડર અને 2 ટી સ્પૂન લિંબુનો રસ મેળવો. આ ઉપરાંત અડધું ટી સ્પૂન તજ પાવડર પણ મેળવી શકો છો. તેમાં શરીરનો સોજો પણ ઓછો થશે અને આપનું પેટણ પણ ઘટશે.
If you eat salads to reduce the stomach, get 1 teaspoon turmeric powder and 2 teaspoon
lemon juice. You can also get half a teaspoon of cinnamon powder. It also decreases the
body's swelling and decreases your bowel.
સાવચેતી
આ રેસિપી લેતી વખતે આપે સાવચેતી રાખવાની જરૂર છે. જો આપને ગઠિયા, કિડની સ્ટોન કે ગૉલ સ્ટોન છે, કોઈ સર્જરી થવાની છે, તો આપ પોતાનાં ડૉક્ટરને આ રેસિપી અંગે પૂછી લો. અને હા, જો આપ પ્રેગ્નંટ છો કે સ્તનપાન કરાવી રહ્યા છો, તો પણ સાવચેતી રાખો.
સૌજન્ય : બોલ્ડ સ્કાય