સિક્રેટ CODE , એક જ ક્લિકે મળે છે સ્માર્ટફોનની બધી જ ડિટેલ

સિક્રેટ CODE , એક જ ક્લિકે મળે છે સ્માર્ટફોનની બધી જ ડિટેલ


ગેજેટ ડેસ્કઃસ્માર્ટફોનની મદદથી યૂઝર્સ કેટલાય જરૂરી અને ખાસ કામ ઘરે બેઠાંબેઠાં જ કરી દે છે. સ્માર્ટફોનનું હાર્ડવેર જેટલુ અપગ્રેડ હોય તેટલુ કામ ઇઝી થઇ જાય છે. જોકે, કેટલાક યૂઝર્સને ખબર નથી હોતી કે સ્માર્ટફોનનું હાર્ડવેર અને સૉફ્ટવેર વર્ઝન કયુ છે? સાથે અન્ય પાર્ટ્સ વિશે પણ માહિતી નથી હોતી જેવા કે કેમેરા, વાઇ-ફાઇ વગેરે.

પણ તમને ખબર છે આ બધા પ્રશ્નોના જવાબ તમે કેટલાક USSD કોડથી મેળવી શકો છો. અહીં એવા ટૉપ 23 USSD કોડ બતાવવામાં આવ્યા છે, જેનાથી એક જ ક્લિકે તમે સ્માર્ટફોનની દરેક ડિટેલ્સ જાણી શકો છો.